ત્રણ ટર્મ પછી પાર્ટીએ ટિકિટ ન આપી તોય દુશ્યંત પટેલે ખાનદાની નિભાવી; આને કહેવાય રોયલ બ્લડ
એકવાર ધારાસભ્ય બન્યાં પછી આજીવન ધારાસભ્ય બન્યાં રહેવાની ખેવના દરેકની હોય, પણ કૂટનીતિ અને વર્તમાન સ્થિતિને આધીન થઈ પક્ષ ઉમેદવાર બદલે ત્યારે ભલભલાંની કમાન છટકે પાર્ટી અને નવા ઉમેદવાર માટે અનેકરીતે અપશબ્દ પ્રયોજાય છે. કયારેક તો બળવો કરી ઉમેદવારી પણ કરાઈ છે તો કયારેક સાથે રહી તેને હરાવવાની પછાડવાની નીતિ–રીતિ પણ અપનાવાય છે.
અને આ રહી આપણી
ફિલ્મની લિંક
Click to
watch film
સમાજ જીવન અને રાજકીય મંચ ઉપર સાલસ નેતાની છબી ધરાવતા આ નેતા માત્ર શારીરીક રીતે જ નહીં પણ આત્મીય રીતે પણ મુઠ્ઠી ઉંચેરા સાબિત થયા. કદાચ પક્ષે મોટી જવાબદારી આપવાનું વિચારી આવો નર્ણયિ લીધો હશે.
No comments