we







શું બંધારણીય પદની ગરીમા ભંગ કરવી એ બંધારણનું અપમાન નથી..?

December 11, 2024
  દેશના ઈતિહાસમાં પહેલી વાર વિરોધપક્ષના ઈન્ડિયા ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે રાજ્યસભામાં અવિશ્વાસની દરખાસ્ત ર...

ડુમવાડનો રસ્તોઃ ‘યહ તેરા રોડ યહ મેરા રોડ’ સતાધિશોનું અમાનવીય કૃત્ય

December 09, 2024
ભાજપાના શાસકોની નીતિ-રીતિ સમજવી બહુ કઠીન છે. મૂળ કોંગ્રેસી હોય કે ચાર-પાંચ પક્ષોમાં ફરીને આવેલ આગેવાન હોય, સત્તાના સ્વાર્થ માટે તેમને મૂળ ભા...

જિલ્લાના વહીવટી વડાને મહાનગર પૂરતા સિમિત કરવા એ વહિવટી પનિશમેન્ટ કહેવાય કે કેમ..?

December 05, 2024
ભરૂચના પુરોગામી કલેકટર ડૉ. એમ. ડી. મોડિયાના અનુગામી તરીકે ૩૦મી ઓકટોબર ૨૦૨૧ના રોજ ભરૂચ જિલ્લા સમાહર્તા તરીકેનો ચાર્જ સંભાળનાર તુષાર સુમેરાની ...

ડેટોક્સ સંચાલકો સામે ફરીયાદ ક્યારે..? પોલીસ મૌન કેમ..?

December 04, 2024
       અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ડે ટોક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ માં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થ તા ચાર કામદારો નાં મોત થ યાં છ...

વિકાસના નામે પાંચ વર્ષથી તોડી પડાયેલ રેલ્વે સ્ટેશન પરનો ફૂટ ઓવરબ્રિજ ક્યારે..?

December 02, 2024
વર્તમાન શાસકો માટે વિકાસની પીપૂડી ગાજરની બનેલી છે, જે ખાવા માટે પણ કામ આવે છે, અને વગાડવા માટે પણ..! દેશના અનેક રલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવ...

“કદાચ આમ આદમી પાર્ટીએ જાતે જ હુમલો કરાવ્યો હોય..!" : કોંગ્રેસ પ્રવક્તા મુમતાઝ સિદ્દીકી

December 01, 2024
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પર પદયાત્રા દરમિયાન ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પ્રવાહી ફેંકવાન...

સ્થાનિક ધારાસભ્ય આ મહાશયને શહેર પ્રમુખ બનાવી પોતાના પગ પર કુહાડો મારશે..?

November 30, 2024
        સંગઠન પર્વ અનવ્યે ટૂંક સમયમાં અંક્લેશ્વર શહેર- તાલુકા પ્રમુખની રચના કરાશે. પ્રાપ્ત બિન સત્તાવાર માહિતી અનુસાર મૂળ કોંગ્રેસી અને અંક્...

ભાજપાએ પ્રમુખ માટે વયમર્યાદા નક્કી કરી; શું કાપવાના-આપવાન નિયમ એક જ..? ભરૂચમાં કોણ..?

November 28, 2024
       ભાજપાના સંગઠન પર્વની શરૂઆત થઈ ગઈ છે અને તે અનવ્યે ટૂંક સમયમાં તાલુકાથી  માંડીને દેશ સુધીના નવા સંગઠકોની વરણી થશે. લોકસભાની ચૂંટણી પછી...

જેસીબી ચાલકની બેદરકારી; મૃતક પરિજનોને વળતર અને અધિકારી-પદાધિકારી સામે પોલીસ કેસ કરાશે..?

November 27, 2024
અંક્લેશ્વર  હાંસોટ રોડ ઉપર જેસીબીના ચાલકે બેદરકારી પૂર્વક જેસીબી ઉભું રાખતા બાઈક પર આવી રહેલ ૨૮ વર્ષીય નિકુંજ પટેલ જેસીબીના દાતાની પાવડી સા...